Quotes. Poems. Stories. લખવું એ મને વારસા માં મળેલું છે...પણ હજુ તો મારી શરૂઆત છે...લાગણી ની ભીનાશ કોને નથી હોતી ? સૌને હોય છે.તેમાં ભીંજાવનાર આ કલમ બસ વહ્યા જ કરે...મારી મૌન ભાષાને વાચા આપતી રહે... follow me on Instagram....

એવી તે શું ઘેલી લાગી તારી માયા
છુટતી છોડાતી નથી તારી આદત
અજીબ દુનિયા માં પહોંચાડે તું
સૌ ગુમાવે સાન ભાન તેમા
ને વિસરે સમય ના માપદંડ
મુખ બન્યું અંતર્મુખ
વિખરાઈ ગયા કલ્પનાતણી માળખા
નંદવાઈ ગયા એકમેક ના સહવાસ
બસ સમેટાઈ ગઈ દુનિયા
મોબાઈલ ની માયાજાળ માં

-Shree...Ripal Vyas

Read More

मुमकिन तो नही था लेकिन
तेरे यकीन ने मुमकिन कर दिया
तेरे साथ ने मुमकिन कर दिया
तेरे प्यार ने मुमकिन कर दिया
तेरे नाम ने मुमकिन कर दिया
तेरे विश्वास ने मुमकिन कर दिया
तेरे चाहत ने मुमकिन कर दिया
तेरे संग ने मुमकिन कर दिया
तेरे इश्क़ ने मुमकिन कर दिया

-Shree...Ripal Vyas

Read More

शाम एक कविता है
सुनहरे रंगो की छांव है
प्रतीक्षा का पूर्णविराम है

उभरे हुए सपनो को
पूरा करने की चाह है शाम
आतुरता का अंत है

-Shree...Ripal Vyas

Read More

બસ આ શબ્દ માં જ મુશ્કેલ પળો
આસાન બની જાય છે
કેટલું આત્મીય વાક્ય છે
જેને આંખો માં પૂરો દરિયો ઉમટ્યો હોય
તેને ખબર છે
જેને હૃદય માં ડૂમો ભરાયો હોય ને
તેને ખબર છે
જેને ચિંતા ના વાદળો એ ઘેર્યો હોય ને
તેને ખબર છે
જેને તૂટેલા મન સાથે બાથ ભીડવા ની હોય ને
તેને ખબર છે
કે....'હું તારી સાથે છું'... તે કેટલો હાશકારો આપે છે

-Shree...Ripal Vyas

Read More

એક મુલાકાત થાય છે અનેક લોકોથી
પણ તેમાંથી યાદ કોઈ અનોખું જ રહે છે

ખબર છે કે હવે ક્યારેય નહીં મળે છતાં
હક માનીને ડોકાય છે વારે વારે દિલડા ને દ્વાર

નથી નામ કે નથી ઠેકાણું છતાં જાણે લાગે પોતીકું
ને ગમે છે વાગોળવી તે અનોખી એક મુલાકાત

-Shree...Ripal Vyas

Read More

टप्पू का आया जब एग्जाम का टाइम
तब याद आये भगवान,बैठ पडा माला जपने
चल पड़ा भगवान को मनाने...
टप्पू बैठा जब पढ़ाई करने,लगा सबकुछ नया सा
कोसने लगा बिचारे शिक्षक को....की
पूरे साल कुछ पढ़ाया ही नही
हम बेचारे छोटे से पढ़ाई क्यों इतनी मुश्किल....
लेकिन फिर याद आया..जब टीचर थी क्लास में, तब टप्पू था मैदान में
हुआ परेशान एग्जाम से,खाया बादाम लगाया बाम
याद आये दोस्त, पूछा अपने दोस्तों से
क्या हाल है यार, तब रोती हुए सूरत से दोस्त
बोला जो हाल तेरा वो हाल मेरा
तभी छोटी बहना बोली,अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत
टप्पू हुआ आग बबूला बोला क्यों जले पे नमक छिडकती है
तो बहन बोली क्यों आसमान टूटा हसी पड़ी अंगूठा नचाया
टप्पू बेचारा....आँखों मे आया पानी...
दूर खड़ी देख तमाशा, मां बोली ओ मेरे आँखों के उजाले क्यों होता है लाल पिला .. जान तोड़ महेनत करना... रंग दिखा दे आज
तब टप्पू की सान ठिकाने आई जैसे जान में जान आयी....

Read More

મન મક્કમ તો લય જક્કમ
થશે સફળ હર કદમ
મહેનત બનશે આદત
તો થશે મન રાહત
ખુલશે હર દ્વાર પૂર્ણ
ઝાકજે ત્યાં શાંતચિત્તે
ખેડીશ ખેતર જાતે તારું
નીર આપજે માપમાં સારું
વાવીશ દાણા જેવા
થશે પાક તેવો તારો
લણજે જોશ હોશ થી
મહેનત રંગ બતાવશે
કર મન મક્કમ નિર્ધાર
મળશે સફળ આધાર

-Shree...Ripal Vyas

Read More

में और मेरी चाय
जैसे बैठु एकलदण्ड आ जाए मेरे हाथों में
कुछ न बोलकर भी बहोत कहती है मेरी चाय
भीतर कितना भी हो गरमागरम उधम किन्तु बनकर भाप हो जाना है शीत
बैठती हुं साथ उसके समय का कहा रहता है भान
मेरे हर मिजाज का है वो हिस्सा
मेरे तन्हाई का साथी है मेरी चाय

-Shree...Ripal Vyas

Read More

थोड़ी सी धूप मिले तो हो जाए जहाँ सुनहरा
सूखेपन को मिल जाए मौका हरियाली का
लुप्त रिश्ते को मिल जाए नीव स्नेह भरे एहसास का
गर्माहट भरी धूप बन जाए किसी बंजर भूमि का सर्जक
थोड़ी सी धूप मिल जाए जिंदगी बन जाए सितारों से भरी

-Shree...Ripal Vyas

Read More

સ્વભાવ થી કેટલા સબંધો નો વિચ્છેદ થઈ ગયો છતાં આંખ ના ઉઘાડે તેને શું કહેવું ?

-Shree...Ripal Vyas