Quotes by Riya Patel in Bitesapp read free

Riya Patel

Riya Patel

@riyapatel2990


ભુલાઈ ગયેલા સપના ને જીવવાનો સમય આવ્યો ફરી થી નવી શરૂઆત કરવાનો સમય આવ્યો કેમ કે મને જાત પ્રત્યે નો પ્રેમ આવ્યો

-Riya Patel

Read More

કોઈએ મને ગમતી વ્યક્તિ નું નામ લખવાનું કીધું મે પણ વિના સંકોચે લખીજ દીધું "અરીસો"

-Riya Patel

એક આઝાદ પરિંદા એ ગુમસુમ ખાલીપામાં ચેતનાઓ ભરી જિંદગી ને ફરી જીવતી કરી....

-Riya Patel

નીલઆકશ જેટલો સ્નેહ વરસાવતો ભાઈ નીલ અને લાગણીઓ પર રાજ કરતો ભાઈ રાજ(રાકુ)
happy brother's 🧑‍🤝‍🧑 day
-Riya Patel

તારી જોવાની છટા મા
બદલાઈ ગઈ જીવન ની ઘટા❤️🖤

-Riya Patel