Quotes by Riya in Bitesapp read free

Riya

Riya

@riyapatel85405@gmail.com


સ્ત્રી
સ્ત્રી ના મતે એમની સાચી આઝાદી શું હોવી જોઈએ અથવા
સાચી આઝાદી કોને કહેવાય?

-Riya

દોસ્ત
દોસ્ત આપણી લાઇફ નો એહમ ભાગ છે સુખ નો તો સાથી ખરી પણ દુઃખ નો પણ સાથી હોય.......
જે ણી પાસે એક સાચો મિત્ર હોય એ ખુશનસીબ હોય............

-Riya

Read More

ક્ષમતા જોઇ ને સબંધ બનાવે
તે ને સબંધી નહીં પણ વેપારી કહે છે...

-Riya