Quotes by SRK in Bitesapp read free

SRK

SRK

@rsankhat059gmail.com234485


"મારી વાર્તા હું ખુદ છું મારી વાતો હું ખુદ છું...
હું બીજાને શું કહું કેમકે મારો જવાબ હું ખુદ છુ"...

आप किताबो को चाहो वो भी आपको चाहेगी।सिर्फ सच्चे मनने छे पढ़ो और पढ़ते रहो और कुछ नया करो।
किताबों की दुनिया मेंभी कभी आओ दोस्तो।ओर कुछ अच्छा भी जानो और निरंतर आगे बढ़ो ✨✨किताबों छे अच्छा दोस्त और कौन हो सकता भला।


જે નિર્જીવ વસ્તુ નો ઉલ્લેખ પણ જીવિત કરે એ કવિ...
અને જે હસતા હસતા પણ રડાવી આપે એ લેખક...

જે નિર્જીવ ને પણ જીવંત કરે એ કવિ...
અને જે રડતાં રડતાં પણ હસાવે એ લેખક..

Read More

આમ એકલું રહેવું પસંદ છે મને...
કારણ કે તારા ગયા પછી એકલી જ છું...
જીવી તો જાણ એકલું...તું એટલું તો સમજીશ કે જે તારું હતું એ બધું પણ આ એકલતા છીનવી ગય...
એકલતા ભરેલું જીવન છે મારું પણ એમાં શાંતિ છે...હા...એક ક્યાં ખૂણા માં છુપાયેલું દર્દ છે પણ...હા...એ એની જગ્યાએ સીમિત છે.
ભૂલી તો એજ પળ માં ગય હતી જ્યારે વાત...
દૂર જવાની હતી...અને હવે યાદ નહીં કરું...
કેમકે અમે એકલા જીવતા શીખી લીધું...

Read More

jivan jivan no aannd j alg hoi chhe bas dosto aene mnbhrine jivi lyo...ketlak ochha Loko hoi chhe je potani rite jivta hoi Ane bas AEK aajadi joiae chhe...Ane jivan ma safal to ghna Loko thy jaay chhe pn je jive chhe duniya Jane chhe mahent kre chhe Ane aema pn potanu gmtu kary kre aene j to safal manas khevay dosto...
_SRK


- SRK

Read More