The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Happy Holi....
વાંક જરા પણ ગુલાલનો ન હતો... સાવ કોરોકટ એમનો ગાલ હતો... રોકવા મથ્યો પણ રોકી ન શકયો... ફાગણની આબરુનો સવાલ હતો. 💕 HAPPY HOLI💕
જરૂરી નથી કે પ્રેમમાં કાયમ વાત થાય ખામોશ રહીને ચૂપચાપ એકબીજાની post વાંચી લઈએ તે પણ એક પ્રેમ છે. 😊😊😊
મનગમતી વ્યક્તિની યાદો સાથેનું એકાંત પણ અવસર જેવું હોય છે. 😊😊😊
બે વ્યક્તિ એકબીજાને ગમે એ લાગણી, પણ એકબીજા વગર ન ગમે એ પ્રેમ. 😊😊😊
જરૂરી નથી કે ચોમાસાનો પહેલો વરસાદ જ તારી યાદ લઈને આવે, ક્યારેક શિયાળાનો છેલ્લો વરસાદ પણ તારી યાદોથી પાંપણ ભીંજવી જાય છે. 😊😊😊
ફરી વીતી ગઈ એક દિવાળી તારા વગર, ચાલ જીંદગી ફરી તને શરૂ કરું એના વગર. 😊😊😊
ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत् || 🪔🪔🪔🪔🪔🪔🪔🪔 दीपावाली पर्व की ढेर सारी हार्दिक शुभकामनाएं। 🪔🪔🪔🪔🪔🪔🪔🪔
હા …. કે….ના શું તમારી જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે તમે કંટાળ્યા વગર કલાકો સુધી વાત કરી શકો? 💞🫠
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser