Quotes by Nothing in Bitesapp read free

Nothing

Nothing

@rv1967


"किसीने मेरे साथ किए बर्ताव के लिये माफी नहीं मांगी,उन्होंने बस मेरे रिएक्शन के लिए मुझे ही दोषी ठहराया।"

Read More

"તન થાકી ગયું હોય તો ઊંઘ કે આરામ થી ફરક પડે બાકી મન થાકી ગયું હોય તો ઊંઘ કે આરામ થી કોઈ ફરક પડતો નથી..અમુક વાર મન હારતું નથી પણ થાકી જાય છે.ક્યારેક પોતાની માનેલ વ્યક્તિના વ્યવહાર, વર્તનથી તો ક્યારેક પોતાની અપરિપૂર્ણ અપેક્ષાઓથી..તેમ છતાં એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રો..કરવું પડે છે.જિંદગી છે તો જીવવું જ પડે છે..!"

Read More

🥺

epost thumb

"Effective communication is the foundation of a healthy relationship, acting as the "glue" that builds trust, intimacy, and conflict resolution.."

"સમયની સાથે કશું જ સરખું થઈ જતું નથી.
બસ,આપણે પરિસ્થિતિ મુજબ આપણી જાતને ઢાળીને જીવતા શીખી લઈએ છીએ.."

"કેટલાક દુઃખ હવે મને રડાવતા નથી પણ મને શાંત બનાવી દે છે.ચહેરા પર હાસ્ય હોય છે પણ હસવામાં પહેલા જેવો આનંદ નથી..ઘણું બધું સાંભળું છું પણ હૃદય સુધી અમુક j પહોંચે છે..લોકો એને સમજદારી સમજે છે પણ મને જ ખબર છે એની પાછળ કેટલું દર્દ સહુ છું.."

Read More

"હવે કોઈ ઓળખ બાકી રહી નથી..
ના કોઈ સંબંધ નો ભાર,ના કોઈથી અપેક્ષા.
રહું છું બધાની વચ્ચે,પણ મારી અંદરની દુનિયામાં જ જીવું છું..લાગણીઓના સૂત્રો શાંત થઈ ગયા છે,હવે કોઈની આશા કે કોઈના પર આધાર રાખતો નથી..મૃત્યુનો રોજ અનુભવ કરું છું ને મારા અસ્તિત્વને શાંત દર્શક બની ને જોઈ રહું છું."

Read More