Quotes by Sajan Limbachiya in Bitesapp read free

Sajan Limbachiya

Sajan Limbachiya

@sajanlimbachiya93


સમયે બધુજ શીખવાડ્યું,

પણ સમયસર ના શીખવાડ્યું.

સમય, સત્તા, સંપતિ અને શરીર
ચાહે સાથ આપે કે ના આપે,
પણ
સ્વભાવ, સમજદારી અને સાચા સંબંધ
હંમેશા સાથ આપે છે.

વાત કરવાનો ઉમળકો જ
અણસાર આપી દે છે ...
કે સબંધ હૃદય થી જોડાયેલો છે
કે પછી ફરજના ભાગ રૂપે.

આત્મીયતા એટલી જ રાખો,
જેટલી તમે વેદના સહન કરી શકો.