Quotes by Saliil Upadhyay in Bitesapp read free

Saliil Upadhyay

Saliil Upadhyay Matrubharti Verified

@salillupadhyay
(37.3k)

આ દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે...

પોઝિટિવ: જે આગળ વધવામાં મદદરૂપ થાય

નેગેટિવ: જે આગળ વધતા અટકાવે

રીલેટિવ: જે ઉપરવાળા બેયની પથારી ફેરવી નાંખે...!

Read More

*સવારનું હાસ્ય*

બકો એના મિત્ર આગળ ફરિયાદ કરતા બોલ્યો મારા અને મારી વાઈફના વિચારો મળતા જ નથી.
મિત્ર: આટલા વર્ષોથી ઘરે આમ જ સાથે રહો છો?...છતાં બોલ શું થયું?
બકો: મારે આ વેકેશનમાં ગોવા જવું છે..બીચ ઉપર ફરવું છે. કેસીનોમાં રમવું છે. ફેની પીને પડ્યા રહેવું છે.
મિત્રઃ તારી વાઇફને ક્યાં જવું છે?
બકો: એને મારી સાથે આવવું છે...!!

Read More

संगीत गुरु: कीस ताल के बारे में आपको सबसे अधिक जानकारी है?
शिष्य: हड़ताल के बारे में..!

- Saliil Upadhyay

God is the best listener.
You don't need to shout, nor cry out loud. Because,
he hears even the very silent prayer of a sincere heart!

भुट्टा बेचने वाला फूट फूट के रोया जब एक माडर्न लड़कीने कहा
अंकल एक हैंडल वाला पॉपकॉर्न देना..!

- Saliil Upadhyay

इस तरह मुस्कुराने की आदत डालिये कि परिस्थिति भी आपको परेशान कर - कर के थक जाए, और जाते जाते जिंदगी भी मुस्कुरा कर बोले
आप से मिल कर खुशी हुई।🌹
- Saliil Upadhyay

Read More

नीचे गिरना एक्सीडेंट हो सकता है,
किन्तु नीचे पडे रहना आपकी चोइस है..!

- Saliil Upadhyay

On this auspicious DUSSHERA be a *lWinner of your own RAVAN like Ego,Weaknesses, Stress, Failure, Jealousy ...
Jay Shree Ram...
Happy Dusshera💐

આનું પણ કોઈ સાંભળો... ભયંકર ભૂરાયો છે 😂🤣

epost thumb