Quotes by shifa in Bitesapp read free

shifa

shifa

@shifa07
(287)

જ્યાં થી અલંકાર પૂરો થાય ત્યાં થી જ ભાષા નો પ્રારંભ થાય

ઓરત ને સપનું જોવું એપણ પાપ છે

કલ્પનાઓ જાગૃતિ ના સત્રુઓ છે

કેટલાક સાવલનો જવાબ પણ લોકો પાસે હોતો નાથી
જે સમય પાસે હોય છે

ક્યારેક દુઃખ પણ સુખ જેવું લાગે છે

લોકો પણ ક્યારેક દરરોજ ના સુખ થીં કંટાળી જાય છે

આરંભ ઓર અંત કે બીચ મેં કોય નહીં જાનતા
તમે કર્મ કરો ફળ ની ઇચ્છા ન રાખો

સત્ય એ જ છે જે આપણે સીમિત હોય

ઘરની ચાર દીવાલોને પણ જેણે આકાશ બનાવી દીધું,
એ સ્ત્રીએ માત્ર ચૂલ્લો નહીં, આખું જમાનો સંભાળી લીધું!"

લોકો રસ્તો બદલે છે સહેલું જોઈને,
અને ખેલાડીઓ કાંટા જોઈને પોતાનો પગ મજબૂત કરે છે!"
- shifa