Quotes by Swati in Bitesapp read free

Swati

Swati

@siddhpuraswati11992gmail.
(66)

છે લાગણી એટલી એની સામે દરિયો નાનો પડે
લાગણી જેની માટે કરો પસંદગી એ ખોટી પણ પડે

વહાવી જોઈ લાગણીઓ ભરપૂર એમની માટે
પણ ખબર નહિ કેમ હંમેશા ઓછી જ પડે

થોડી જીદ પકડી અમે પણ લાગણીઓ મેળવવા
બધી જીદ જીવનમાં પૂરી નથી થતી ત્યારે ખબર પડે

રહી જ ગયા અમે એકલા લાગણીઓ લૂટવતા
એતો અમને જ મૂર્ખ કહી ને ચાલ્યા ગયા.....
એતો અમને જ મૂર્ખ કહી ને ચાલ્યા ગયા.....


                                          

🌹Swati🌹

Read More

ક્યારેક હસતી જીંદગી
ક્યારેક રડતી જિંદગી

ક્યારેક ઘેરાયેલી તો ક્યારેક વિખરાયેલી જીંદગી

ક્યારેક આદેશોથી તો ક્યારેક લાગણીઓથી નિચોવાયેલી જિંદગી

છે નહીં કશું કેહવા જેવું જેના માટે એવી રીતે જીવાયેલી જીંદગી

🌹સ્વાતિ🌹

Read More

from the bottom of my heart for someone special

epost thumb

लगता है कि तेरे साथ मेरा नाम जुडने में वख्त लगेगा..
लगता है इस बगावत के लिए रब मुझको ही चुनेगा..
लगता है कि पुरी कायनात भी यह चाहती हैं..
वख्त लगेगा उसे तुझको मुजसे मीलाने मे...
लोग कहते हैं और कहकर चले जाते हैं..
हम सिर्फ सुनते ही रह जाते हैं..
वख्त लगेगा उनकी बात भुलने में..


swati siddhpura

Read More

My dear father u are old now..

But u r still my hero...

You are the same after the years..

Years passed but your love for me remains the same....

My dear father i love u a lot from the bottom of my ❤heart

कभी हम आपसे बिछड़ जाये...
हम तो वो है जो....
आपके साथ के लिए कुछ भी कर जाये...

कभी सोचा नहीं था...
ईस कदर आप मिल जाएगें हमे....
की हम खुद से ही मिल न पाये...
पता पुछे कोई मेरा...
और हम आपके दील के महोल्ले में मिल जाये..

रब ना करे ...
कभी हम आपसे बिछड़ जाये...

Read More

સાચું કહું?????

દીલ સાફ એને...
બધું જ માફ...

#swati siddhpura