Quotes by Sids Patel in Bitesapp read free

Sids Patel

Sids Patel

@sids.patel07


ऐ बारिस तु इतना मत बरस की वो आ ना शके। और आने के बाद इतना बरस की वो जा ना शके।

શું લખું મારી અધુરી જીંદગી વિષે,, ક્યાક લાગણીઓ ખુટી તો ક્યાક વિશ્વાસ..

अगर गलती बेटी से हो जाए. तो उसे कभी भी माफी नहीं मिलती.. ना ही घर से और ना ही अपनो से और ना ही समाज वालो से। लेकिन मां-बाप से बेटी की जिंदगी मे कोई गलती हो जाए तो सिर्फ कहा जाता है की बेटी के नसीब मे ऐसा लिखा हुआ था।।

Read More

હમેશા સોચતે થે જિસે શાદી કરેગે ઉસકી જીંદગી બન જાએગી પર તુમકો દેખને કે બાદ એસા લગતા હે કી જિસે તુમારી શાદી હોગી ઉસકી જીંદગી બન જાએગી..

Read More

તું હજારો વાર રિસાઇ જાય તો પણ તને મનાવી લઈશ. પણ જો જે પ્રેમમાં કોઇ બીજું સામેલ ન થાય.

જીવવી હતી જીંદગી સાવ સાદી. પણ સંબંધો
નીકળ્યા ભારે તકલાદી ;

કોઇએ મને પૂછ્યું કે દર્દની કીંમત કેટલી ?
મે કહ્યું મને નથી ખબર કારણ કે મને બધા મફતમાં આપી ગયા.

कुदरत के फैसले पर कभी शक मत करना... अगर सजा मिल रही है तो गुनाह भी हुआ होगा.