Quotes by Sunil Patel in Bitesapp read free

Sunil Patel

Sunil Patel

@sunilpatel111519


अभी भी वक्त है सुधर जाओ,
हमें भी "शिवाज" और "संभाजी" महाराज
बनने में वक्त नहीं लगेगा ।

બધા કરે છે તો કડવી વાતો મારી ,
પણ હું દવા સમજી ને પી જાઉં છું..!

મારી આંખ માં "તાજગી" હતી,
કેમ કે મને એના પર "લાગણી" હતી..!

ક્યાંક તો બેઠી હશે એ મારી રાહ જોઈ ને
હું "રાહ" જોવડાવ છું એ "હાર" નથી માનતી..!

કેવો મસ્ત મજાનો દિવસ હતો એ,
જ્યારે એને કહ્યું કે તારા પૂછવાની જ "રાહ" હતી
બાકી તો મારી "હા" જ હતી..! ❤️
- Sunil Patel

मेरे जूते भी
तेरी नियत से ज्यादा साफ हैं...।

મારી હાલત રફબુક જેવી થઈ ગઈ છે ,
કોઈ પણ આવીને વાપરી જાય છે.

#sad

મન તો અમે પણ મોટું રાખ્યું તું
પણ કોઈ એ અમને મન માં નાં રાખ્યા.

#sad

આંખો નાં ઈશારા થી વાતો થતી હતી ,
મારી ભુલ એટલી કે મેં એક આંખ બંધ 😉 કરી,
અને એને બે આંખો મોટી કરી 😳😳 ???