ચાલ ને યાર મન ને ગમે તેવુ જીવી લઈએ.થોડી હળવાશ ની પળ મા હ્દય ને ખોલી દઈએ

સહેલા ક્યાં દાખલા
વંટોળ ની આ વમળમાં

-Tr Ratoja Vijay K

વલય આકાર પામે, તરંગ જ્યાં તારા અધર પર બિરાજે

-Tr Ratoja Vijay K

ઘુઘવાટ ને ઘેઘુર
નક્કી જ આલિંગન તારુ

-Tr Ratoja Vijay K

અંતરનો ઓડકાર
તારા સ્વરના રણકારે

-Tr Ratoja Vijay K

કેમ કેદ થવ તારી સ્મૃતિમા
સમણાજ પોરો નથી ખાતા

-Tr Ratoja Vijay K

સ્મરણ રેલાતું જ
પનઘટ ની પગદંડી પર

-Tr Ratoja Vijay K

ગોષ્ઠિ શું કરવી
તારો પલકારો જ કાફી છે

-Tr Ratoja Vijay K

કીકી ના વમળ માં તર્જની નો સ્પર્શ

જાણે રંગીન ભ્રમરમા જળ વર્ષ

બીંદી ના રક્ત માં સંધ્યા નો સ્પર્શ

માણે જય હૃદય નો હર્ષ

Read More

ઝરમર ફોરાને સોડમ પાથરી

નકકી તવ લલાટ નો સ્પર્શ થયો

તરંગ ના જ્યાં હીલોરા પીરસાય

હુંફ જ્યાં ખોળાની વિટળાય

અખુટ વહેતા વ્હાલપ ના દરીયે

મધુર તવ રવ લહેરાય