Quotes by Badal Kothari in Bitesapp read free

Badal Kothari

Badal Kothari

@unknownbk4984


માતૃભાષા...

સુ છે આ માતૃભાષા...
તુ જે ભાષા માં લખે છે ઍ છે આ માતૃભાષા...?
કે પછી તુ જે બોલે છે ઍ છે આ માતૃભાષા..?


ના માતૃભાષા ઍ છે જે ભાષા માં તુ વિચારે છે...!

Read More