Quotes by Urvashi Thakkar in Bitesapp read free

Urvashi Thakkar

Urvashi Thakkar

@urvashithakkar220847


ઘણીવાર માણસ એટલી હદ સુધી એકલો થઈ જતો હોય છે કે,એની પાસે વાત કરવા અને મનમાં ચાલી રહેલાં વમણોને કહેવા ભગવાન સિવાય કોઈ જ નથી હોતું.

-Urvashi Thakkar

Read More