Hey, I am on Matrubharti!

સાંભળનાર પણ થાકી જાય યાર!
એને પણ એમ થાય કે એને કોઈ સાંભળે.

ક્યારેક તો એવું લાગે કે ઈશ્વર પાસે ફરીયાદ લઈ જનારને ઈશ્વર પણ કહેવા માગતો હશે કે હું તો સાંભળું જ છું.

Read More

કર્મો ગણતરી કરે છે
કેટલું સાચું કર્યું ને
કેટલું ખોટું કર્યુ.

પ્રકૃતિની પ્રકૃતિ સાથે મુલાકાત 😀😀