Quotes by vansh Prajapati ......vishesh ️ in Bitesapp read free

vansh Prajapati ......vishesh ️

vansh Prajapati ......vishesh ️ Matrubharti Verified

@vanshprajapati
(165.1k)

ક્ષિતિજ બનેલા તારાઓ જોવું છું, મૌન બનેલી રાત્રી જોવું છું, વેરાન ફૂંકતો ભીંજવતો પવન જોવું છું, ન જોઈ શકું તો માત્ર તારી શું વ્યથા કે પછી એજ વિસ્મૃતિ?

Read More

અંધારે પંથ કાપ્યો અંત સારો ન મળ્યો, દીવો તો દિલ હતું આંખને ચમક્યો સમજ્યો, જીવનની ઢસરડા તાણમાં પ્રેમ થકી હૈયા વિશે બીજો સથવારો ન મળ્યો, ધરપત્તતો ત્યારે થઇ સુવા સમશાન મળ્યું

Auther :JMP

Read More

દાદાની ડાયરી

મીરેકલની રાહમાં 💗✍️

એ તૃષ્ણાની તૃપ્તિ જ્યારે મન થી હારી ગયેલા માણસ ને કોઈ દિલાસો આપે ત્યારે મળે,


એ તૃષ્ણાની તૃપ્તિ જ્યારે નાવિક પાછો પોતાના ઘરે આવે અને તેના સંતાનો અને પરિવાર્ ને ફરી જોઈ શકે,

એ તૃષ્ણાની તૃપ્તિ જ્યારે બે હંસના જોડા જોઈ કોઈ લેખક ને પ્રેમ વિશે લખવાની પ્રેરણા મળે,


એ તૃષ્ણાની તૃપ્તિ જે પંખીઓ ને ખુલા આકાશમાં જોવા મળે,


એ તૃષ્ણાની તૃપ્તિ મનમાં ને મનમાં કોઈ ને મલ્કતા જોઈ મન ને થાય ,


એ તૃષ્ણાની તૃપ્તિ તમને વાંચતા જોઈ વિશેષ ને મળે,



હા એજ મારી તૃષ્ણા ની તૃપ્તિ ,................ જેને મળવાથી મન ને શાંતિ મળે અને મારી અભિલાષા પૂરી થાય ..... એજ તૃષ્ણા ની તૃપ્તિ.................................તૃષ્ણા ની તૃપ્તિ જયા મારા અને તમરા દરેક્ સપના પૂરા થાય ............

Read More