Quotes by Varshasolanki in Bitesapp read free

Varshasolanki

Varshasolanki

@varshasolanki789gmail.com4754


" ઉર મારુ ને ઊર્મિઓ તમારી
હૈયુ મારુ ને હેત તમારું
શબ્દો તમારા ને ભાવ અમારા
સ્નેહ તમારો ને સંગાથ અમારો
સ્પંદનો તમારા ને સંવેદના અમારી
ભવસાગર તમારો ને મુસાફરી અમારી
હે દેવ ઉતારજો પાર મઝધારીનૈયા અમારી
હે ગિરધર ગોપાલ સઘળું ય વિશ્વ અર્પણ
સ્વીકારજો મુજ વિશ્વાસ નું ભાવુક તર્પણ
સઘળી સૃષ્ટિના અદભૂત રચના તમારી
દેજે તુજ ચરણો માં તસુ જગ્યા અમારી"

Read More

"ફરી મળે ના મળે આ ઝિંદગી
જીવનમાં કોઈ ગમ નથી
ફરી મળે ના મળે આ બંદગી
જીવનમાં કોઈ ગમ નથી
મળે બસ પ્રભુ ગિરધર વંદના તારી
ઝિંદગી સ્વર્ગથી કમ નથી"

Read More