Quotes by Ved Patel in Bitesapp read free

Ved Patel

Ved Patel

@vedpatel5314


મુશ્કેલીઓ રૂથી ભરેલા કોથળા જેવી હોય છે જો જોયા જ કરો તો બહુ ભારે દેખાશે,પણ જો ઉપાડી લેશો તો હળવા ફૂલ જ હોય છે.

Read More