The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Digital Marketer by profession , Reader And Writer by passion
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે કે હું એ ચહેરાને ક્યારેય ઉદાસ ન કરું જે મારા ખુશ ચહેરાને જોઇને ખુશ થઇ જાય .... Vib's
તમને ખુશીઓ અને સકારાત્મકતાથી ભરેલા જીવનની શુભેચ્છા. આ શુભ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતી તમને આશીર્વાદ આપે અને તમને આરોગ્ય અને સમૃદ્ધિ સાથે ભાગીદાર બનાવે! કરવા ચોથના આ શુભ દિવસે તમને તમારા પ્રિયજનો સાથે ગૌરવપૂર્ણ, ખુશીઓથી ભરેલી ક્ષણોની શુભેચ્છાઓ! Vib's
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !! vib's.....
*દિકરી* હોવું સહેલું નથી.. "સાહેબ" આ એ છે જે પોતાનાં ઘરમાં પણ પારકી હોય છે.... Vib's...
पैरों में बांधे घुँघरू नाचे हनुमाना कहते हैं सब लोग इनको श्री राम का दीवाना जहाँ भी होता है कीर्तन प्रभु श्री राम का वहीँ लगता है पहरा हमारे वीर हनुमान का..!! vib's #Hanuman
लक्ष्मी भी उसी घर निवास करती है जिस घर कन्या का सम्मान होता है। Vib's #Mahalaxmi
#Mahalaxmi 👉बेटी के लिए अच्छे घर देख रहे अपने घर की बहू को अच्छा माहौल दे पाओगें क्या...... अगर राजकुमारी मैं आपके घर की हु पापा तो भाभी को बहु रानी बना पाओगे क्या...... देख रहे दामाद जो बातें माने सारी बेटी की बहू की बातें बेटे से मनवा पाओगे क्या.... अगर चले ससुराल में बेटी की बहु की अपने घर पे चला पाओगें क्या..... अगर जन्नत मिले ससुराल बेटी को बहू को ज़न्नत के दर्शन करा पाओगें क्या। अगर चाहते हो माँ जैसी सास मिले बेटी को घर की आने वाली लक्मी को अपनी बेटी बना पाओगे क्या। सपने उनके भी हजारों रहे होंगे सादी से पहले एक एक सपना उनका पूरा करा पाओगे क्या..... बेटी को जितने नाजो से पाला है आपने उस आने वाली बेटी को नाजो से रख पाओगें क्या..... #Mahalaxmi कहते है बेटियां पराई है औऱ पराए घर से आईं हैं मग़र आप सबको गलत बना पाओगें क्या मेरे घर मे खुश हो किसी के घर की बेटी तो सोचना आपकी बेटी भी खुश हैं किसी और के घर मे मुझे वो प्यारी सी ख़ुसी दे पाओगें क्या।।👈 जब दुसरो की बेटियों को अपनी बेटी की तरह खुश रख पावेंगे तभी कोई #महालक्मी की पूजा अर्चना कर नए की जरुरत नहीं रहेंगी #महालक्मी खुद घर चल के आयेंगी।।।।।। Vib's
સાંઈ બાબાના અગિયાર વચન, જેને વાંચી અને ભક્તિ સાથે તેમનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે અને અટકાયેલા કાર્યો પૂર્ણ થાય છે..... vib's #Saibaba
बाबा माना कि मेरी किस्मत पे मेरा कोई जोर नहीं है पर ये भी सच है की तेरे लिए मेरी भक्ति भी कमजोर नहीं है माना अंधेरा बहुत घना है । सुबह फिर भी आएगी। साई सदा साथ हैं जिंदगी फिर से मुस्काएगी। Vib's #Saibaba
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser