Quotes by vipul parmar in Bitesapp read free

vipul parmar

vipul parmar

@vipulparmar1892gmail.com2
(1.7k)

ઊંડી ઉતરી નજર મારા હૈયે ખુંપી ગઈ.

દોષ ગણું કોનો તું એક સવાલ રચી ગઈ.


પતઝડે પાન ખરે વસંત ફૂટી ગઈ.

મારી અંદર તું બહુ ધમાલ કરી ગઈ.


સવારે ખીલતું પુષ્પ રાતે કળી બની ગઈ.

છબી એક તારી આપોઆપ બની ગઈ.


પરખ્યાં પછી એક મુલાકાત થઈ ગઈ.

કહેવી હતી વાત અંતે ગઝલ કહી ગઈ.


પ્રત્યક્ષ હતી તું હતું હાથમાં ગુલાબ.

એક ડગલું ભર્યું ને સવાર પડી ગઈ.

Read More

શબ્દોથી કાન સુધી પહોંચી તો શકું
લાગણીઓને હું ક્યાં માપી શકું.

તું છે તો ભરપૂર છે જિંદગી
તું નહિ તો યાદ છે જિંદગી.

તાપણું અને આપણું હંમેશા હૂંફ જ આપશે,બાકી બીજા તો દઝાડશે જ.