Quotes by Vivek Trivedi in Bitesapp read free

Vivek Trivedi

Vivek Trivedi

@vivektrivedi230650


પ્રણય નું પ્રમાણ કેમ આપવું....?
ગુલાબ ને ગુલાબ કેમ આપવું...?
#Roseday

મારી
ચાહતનો વરસાદ
એને માફક નથી આવતો..
હે પ્રભુ..!!
તું મને એની મનગમતી ઋતુ કરી દે..

વિવેક ત્રિવેદી