The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જયસુખભાઈ સોંડાગર દ્વારા લિખિત "માહિતી મંચ" પુસ્તકની સમીક્ષા. Read here - https://vishakhainfo.wordpress.com/2024/08/16/mahiti-manch-book-review/
કસુંબો મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ... ઊન આપતું ઊંટ : આલ્પાકા | About Alpaca અત્યાર સુધી આપણે ઊન આપતા ઘેટાં વિશે જ સાંભળ્યું હશે, પરંતુ ઊંટ !!! એ પણ ઊન આપતું !!! - એ નહીં સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ - દક્ષિણ અમેરિકાનાં પેરુમાં આવેલા ઊંટ - આલ્પાકા વિશે; સાથે જાણીશું તેની ઉત્પત્તિ, જીવનશૈલી વગેરે. લેખ વાંચવા અહીં ક્લિક કરો:- https://vishakhainfo.wordpress.com/2024/06/20/alpaca/
નવનીત સમર્પણ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ. વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2024/06/01/sombrero/
Reflections.live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ... ગગનયાન : ભારતનું સૌપ્રથમ સમાનવ અવકાશ ઉડાન મિશન | Gangayaan Mission લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :- https://reflections.live/articles/788/gaganyaan-bharatanum-sauprathama-samanava-avakasa-udana-mission-article-by-vishakha-mothiya-14770-ltxwlqtf.html શેર કરજો...
વિદ્યોત્તમા : મહાકવિ કાલિદાસનાં પત્ની આજે આપણે ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળમાં થઈ ગયેલ એક એવી વિદૂષી અને રહસ્યમયી સ્ત્રીની વાત કરીશું, જેણે મૂરખ કાલિદાસને મહાકવિ કાલિદાસ બનાવ્યા હતાં. કાલિદાસ વિશે આપણે સૌ શાળામાં ભણ્યા જ હશું, પરંતુ જેને લીધે તે મહાન કવિ - નાટ્યકાર - વિદ્વાન બન્યા, તેની વિશે નહીં ખબર હોય. તો ચાલો જાણીએ - મહાકવિ કાલિદાસનાં પત્ની : વિદ્યોત્તમા વિશે; સાથે જાણીશું રાજકુમારી વિદ્યોત્તમાનાં કાલિદાસ સાથેનાં વિવાહની રસપ્રદ વાર્તા વિશે. લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :- https://reflections.live/articles/788/vidyottama-mahakavi-kalidasna-patni-article-by-vishakha-mothiya-14420-lszskdjx.html Must Read & Share...
અયોધ્યા રામ મંદિર સ્થાપત્ય શૈલી અત્યારે સમગ્ર ભારતવાસીઓ એક ખાસ ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. પરંતુ એ પહેલાં પ્રભુ જ્યાં બિરાજીત થવાનાં છીએ, તે મંદિર વિશેની સામાન્ય માહિતી મેળવી લઈશું. લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો... https://vishakhainfo.wordpress.com/2024/01/09/ayodhya-ram-mandir/ Must Read & Share.... Jai Shree Ram 🚩 Dedicate this to the divine lotus feet of Prabhu Ram. 🙇♀️🙇♀️
my 2023 memories... read here 👇👇 https://vishakhainfo.wordpress.com/2023/12/30/2023-memories/
પ્રાચીન ભોજન વ્યવસ્થા અને પકવાન | Ancient Food વિસરાઈ ગયેલી, પંગતમાં બેસીને જમવાની સમુહ ભોજન પરંપરા, સાથે જાણીશું એ સમયમાં કેવા કેવા પકવાનો ભોજનમાં પીરસવામાં આવતા હતાં ?? લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:- https://reflections.live/articles/788/prachin-bhojan-vyavastha-ane-pakwan-an-article-by-vishakha-mothiya-13194-lqaoemkk.html Read & Share...
વતનની વાત સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલ મારો લેખ...
સૂર્યયાન : આદિત્ય L1 પરનો મારો લેખ આપણા મનમાં ઘણાંય પ્રશ્નો હશે કે - ચંદ્રયાન જેમ ચંદ્રની સપાટી પર ઉતર્યું એમ સૂર્યયાન પણ સૂર્યની સપાટી પર ઉતરશે કે શું ??? કારણ કે એ ધગધગતા અગ્નિ ગોળા સુધી પહોંચવું અશક્ય છે અને એ આપણી પૃથ્વીથી પણ કેટલો દૂર આવેલ છે તો એ કઈ રીતે શક્ય બનશે ?? તો આ બધા સવાલનાં જવાબ આ લેખમાં જાણીશું. લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 👇👇 https://vishakhainfo.wordpress.com/2023/10/15/aditya-l1/ Read & Share
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser