Quotes by Yogesh Gadani in Bitesapp read free

Yogesh Gadani

Yogesh Gadani

@yogeshgadani2131


ખબર નથી કે આ શું થાય છે..
યાદ તો તને રોજ કરું છું ..

અને

તને મળવું પણ નથી..

ખબર નહીં કેમ પણ કોઈ તારું નામ લે ને સામું હું જોવું છું..

આટલી બધી મારા માં કેમ સમાણી છે તું?

-Yogii

મારી સાથે નથી..
પણ ખુશ છે,


આટલું બસ છે...

જો ને આ દિવાળી પણ ગઈ..!!


થોડી તારી યાદ માં..
થોડી આ મસ્ત વરસાદ માં...

-Yogii

મારા મન મહેલ માં એના ઝાંજર ના જણકાર ખોઈ બેઠો છું.

જે અવવાની જ નથી એની રાહ જોઈ ને બેઠો છું.

-Yogii

એક વાત છે કે તારી સાથે વાતો કરવી છે..
એક વાત એ પણ છે કે એ તારી વાતો હું મારી સાથે જ કરું છું.

-Yogii

ભીડ હતી જ્યાં જામી..
ઉત્સાહ, ઉમંગ, ઉત્સવ હતો જ્યાં જળક્યો,
... કે આજે હું વાતું વચ્ચે થી નીકળ્યો

-Yogii