Quotes by Yash in Bitesapp read free

Yash

Yash

@yus1330
(1.7k)

વૃદ્ધો ભુતકાળમાં જીવે છે માટે દુઃખી છે.
યુવાનો ભવિષ્યકાળમાં છે માટે દુઃખી છે.
જ્યારે
બાળકો વર્તમાનમાં જીવે છે માટે સુખી છે.

Read More

મારુ માનવુ એમ છે કે દરેક કુટુંબમા અઠવાડિયામાં એક વાર બધા કુટુંબના સભ્યોએ સાથે બેસીને એક બીજાની વાતો,સુખ દુઃખની વાતો સાભણવી જોઇએ.

Read More

બાળકોને ક્યારેય પણ એમના મિત્રવર્તુળમા અપમાન ન કરવુ કારણ કે મિત્રવર્તુળમા જ બાળક એની શક્તિઓને રજુ કરે છે.
તમે કરેલુ અપમાન ભવિષ્યમાં એને બવ ભારી પડશે.

Read More

જ્યારે આપણે પોતાના વિચારોનું દમન કરીયે છીએ ત્યારે એ આપણો સ્વભાવ બની જાય છે.