Quotes by Zala Shakti Sinh Mahadevpura in Bitesapp read free

Zala Shakti Sinh Mahadevpura

Zala Shakti Sinh Mahadevpura

@zalashaktisinhmahadevpura2417


આવો પણ આવશે સમય નહોતી ખબર,
માણસને માણસનો જ ડર લાગશે નહોતી ખબર !..

epost thumb

#રાણી
અઘરી રચના પ્રેમ ની કયાં કોઈને સમજાણી છે..??
ઝેર મીરા પીઅે તોયે રાધા દિલ ની રાણી છે..!!

સમય..🕛
તમારા માટે બધા જોડે હોય એ જરૂરી નથી..!! તમારા માટે સમય કોઈ કાઢે છે એ જરૂરી છે..!! બાકી બધા ક્યાંક ને ક્યાંક BUSY તો હોય જ છે..!!
#🙏 Jay Mataji 🙏#

Read More

घड़ी की फितरत भी अजीब है, हमेशा टिक-टिक कहती है, मगर, ना खुद टिकती है अौर ना दूसराें को टिकने देती है!..