મધુર સ્મિત ના માલિક છે એ
મીઠી મોરલી વગાડે છે એ
કાને કુંડળ અને માથે મુગટ પહેરે છે એ


એમના શ્યામ વર્ણ ને દરેક વસ્ત્રો શોભે છે રે




પગ ની આંટી મારી ઉભા છે એ




જીવન ની દરેક આંટી હસતા હસતા સુલઝાવે છે એ
સધળુ એના ચરણકમળમાં સોંપી દીધું છે રે
બસ એના મધુર સ્મિત માં ખોવાઈ જવું છે રે...

Gujarati Shayri by Pooja : 111022961
Kamlesh 8 years ago

ખુબ સરસ રચના મહોદયા ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now