ધર્મ સારું ધરવું હોય માથું 
              જયારે ધર્મ સારું.....
ત્યારે આવે દોડાદોડ....
આવા નુુુરીજન અવની માં ઓછાં 
           ભાઈ આવાં નુુુરીજન.......
બીજા હોય લાખો રે કરોડ
સાચા રે સંતો ના માથે ભકિત કેરા મોલ.....


                                            ~ સાચાં સંતો

Gujarati Whatsapp-Status by Raj Brahmbhatt : 111024422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now