મને મારી   ઝાઝી કંઈ   ખબર ના
હવે મળીશ   આપને   હું   કબરમાં,
જીવતેજીવ જેને રહી મારી ખબર ના
અશ્રુ વહાવવા આવશે એ મારી મૈયતમાં.

-અશ્ક

Gujarati Shayri by Ashq Reshammiya : 111024660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now