વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો
બાળકની જેમ તમે ન્હાવ છો ?

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111026318
PRAJAPATI BHADRESH 8 years ago

આભાર... @Jignesh... @shefali...

Kanha 8 years ago

bau j saras kharekhar

PRAJAPATI BHADRESH 8 years ago

આભાર... @komal...

Komal 8 years ago

waaah nyc one

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now