સંબંધો માં નદીની જેમ વહેતાં રહેવું સારું...... તળાવ ની જેમ  સ્થિર અને સ્થાયી રહેવાથી સંજોગોવસાત સુકાઈ પણ જવાય..... કાદવ પણ થઈ જવાય..... અને અસ્તિત્વ ની ગરિમા પણ નાબૂદ થઈ  જાય.... વહેતાં રહેવા થી વ્હાલાં  થવાય..... મીસ મીરાં.....

Gujarati Quotes by Kanha : 111027345
Kanha 8 years ago

ha madhav sathe badhu j okk all fine.

ધબકાર... 8 years ago

હા...હા...પણ તમે ઓકે છો...

Kanha 8 years ago

ha kamal jeva banva no pratyan kari sakay

ધબકાર... 8 years ago

ખુબ સરસ...કમળ ખીલવવા કાદવ પણ જરૂરી છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now