#MERAKRISHNA યુદ્દધેશ્વર છે,યોગેશ્વર છે અને સ્પોર્ટસેશ્વર પણ છે. એ વગર અંગત રીતે કરેલા યુદ્ધો, યમુનામાં કાલિય નાગને નાથવા આટલા સમય સુધી રોકેલો શ્વાસ,અને અર્જુનને મોટીવેટ કરવા આપેલી સ્પીચ(ગીતા) સંભવ ન બને.

Gujarati Quotes by Harsh Pandya : 111028078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now