તને જોયા કરૂં ને,, બસ આમ જોયા કરું....
તને પામ્યા વિના જ તારી થયા કરું.... 
બસ આમ જોયા કરું....
ક્યારે  મળીશ એતો ખબર નથી,, પણ મળી જઈશ ક્યાંક એ આશામાં મારા શ્વાસો ગુમાવ્યા કરું.... 
બસ આમ જોયા કરું...

Gujarati Whatsapp-Status by Krishana Dutt : 111028666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now