જેની કદર ના કરી શકો તો એ માણસ ધીમે ધીમે તમારાથી દૂર થતું જાય છે અને એક દિવસ અનંતતા માં ખોવાઈ જાય છે...!!! 

જેની બહુ કદર કરો છો એ વ્યક્તિ પણ તમારાથી કંટાળી જાય છે  કારણ કે એને ખબર છે કે  હવે તમે વધુ નથી આપવાના...!!! 



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111028798
Shefali 8 years ago

jai jinendra...

ધબકાર... 8 years ago

tiya...shefali...ખુબ સરસ તમારી પાસેથી શીખવા મળ્યું...કાલે મળીશું...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...ખુબ ખુબ આભાર

Shefali 8 years ago

hmm...pan amuk sabandho swarth thi par hoy che...evu Maru manvu che

ધબકાર... 8 years ago

હા..તો...સંબંધો અને સ્વાર્થ વચ્ચે બહું પાતળી ભેદરેખા છે...ક્યારે संबंध સ્વાર્થ મા કે સ્વાર્થ સંબંધમાં ફેરવાઈ જાય નક્કી નહી..એટલેજ સંબંધોમાં બધા દુખી થાય છે...

Shefali 8 years ago

hmm...last line...bhagye j koi ekbijana sapna...eni jode hu agree nthi...e to swarth keh y

Tiya 8 years ago

tq nathi jotu rohitbhai mane ghanu samjava malyu che tq mare kehvanu che tamne very very tq

ધબકાર... 8 years ago

હા થાય કારણ એને એ સંબંધમાં ઘૂંટણ મહેસુસ થાય એને આકાશમાં ઊડવું હોય, એને નવા સપના જોવા હોય, એને સાકાર કરવા હોય...ભાગ્યેજ કોઇ એકબીજાના સપના પૂરા કરે બાકી બધાને પોતાનામાં રસ હોય...

ધબકાર... 8 years ago

તમે આટલો સમય ફાળવી મારી લાગણીઓને વાંચી...Really thank you very much...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ..

Shefali 8 years ago

to over care thi e door thaay?

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...tiya...તમે આટલો int

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...shefali...

ધબકાર... 8 years ago

મારા મત મુજબ કરવી જ જોઈએ...સામે વાળાને જે સમજવું હોય સમજે...આપણે આપણું કરવાનું...

Tiya 8 years ago

ok have samjanu btw nice badhi life ne lagu pade che ne jivan ma utarva jevi haju to half read kari maja avi

Shefali 8 years ago

@ Rohit...aa antaraatma vali vaat mostly bdha ne lagu pde che...khub saras lkhyu che...

Shefali 8 years ago

ohk...pan tamara mat mujab vyakti e su karvu joi e? over care na karvi joi e?

ધબકાર... 8 years ago

આ મેં મારા માટે લખ્યું છે કે...મારી અંતરઆત્મા કાંઈપણ વાત કહે એ સર્વોચ્ચ છે...પણ જ્યારે પોતાના સાથ છોડે ત્યારે એ આત્મા પર વિશ્વાસ ડગી જાય છે...કેમકે કે એ જ મારી આત્મા એ મારા પોતાના ને કોઈ તકલીફ આપી એટલે સાથ છોડી ગયા ને...ત્યારે હું આત્મા સાથે નથી હોતો એટલે અમારો ઝગડો...ત્યારે એ નિશાબ્દ અને એકલી હું પણ એકલો...

ધબકાર... 8 years ago

શેફાલી...મારું નક્કી નહી ગમે ત્યારે પોતાના ને હર્ટ કરી દવ...પણ હમણાં સુધારા પર છું..

Tiya 8 years ago

a nai samjanu

Tiya 8 years ago

કહેવાયુ છે કે આત્મા એ જ પરમાત્મા .... એટલે જ કદાચ આપણે અંતરાત્માની વાતને સૌથી uper માનીએ છીએ. પણ જ્યારે આપણા પોતાના ઓ સાથ ન આપે, ત્યારે આત્મા પણ સાથ છોડી દે છે નિ શબ્દ, એકાંકી થઈ જાય છે.

Tiya 8 years ago

કહેવાયુ છે કે આત્મા એ જ પરમાત્મા .... એટલે જ કદાચ આપણે અંતરાત્માની વાતને સૌથી uper માનીએ છીએ. પણ જ્યારે આપણા પોતાના ઓ સાથ ન આપે, ત્યારે આત્મા પણ સાથ છોડી દે છે નિ શબ્દ, એકાંકી થઈ જાય છે.

Shefali 8 years ago

btw Rohit...tme kevi rite behave karo?

ધબકાર... 8 years ago

હા...શેફાલી એ તો છે જ...

Shefali 8 years ago

true @ Rohit...but depand on person

Tiya 8 years ago

copy pest nai thatu have note ma lakhi ne puchu

Tiya 8 years ago

ha te che koik ni vadhu kariye to pan ghate ne koil ne ochi apiye to pan vadhe btw hu tamari book read karu che tema ek poem nai samjati tena vishe puchvu che mare

ધબકાર... 8 years ago

શેફાલી...અંતિમ સત્ય જેણે જોયું એમને મેં નથી જોયો ક્યારેય...અંતિમ કશું નથી બધું સમય મુજબ ચલિત છે...

ધબકાર... 8 years ago

હા..tiya...પણ આમાં માપ માપે કોણ કે આ વધુ છે ને આ ઓછું...એ તો દરેક વ્યક્તિએ બદલાય...સ્વભાવ મુજબ

Shefali 8 years ago

સત્ય અને સ્ત્યતની નજીક પણ અંતિમ સત્ય તો નહિ જ...

Tiya 8 years ago

nice rohit bhai @ kadar avi karvi ke khalipo pan na rahe ne savman pan jalvay rahe

ધબકાર... 8 years ago

સત્ય...અને...સત્યતા ની નજીક...પણ...માનવું મુશ્કેલ...

Shefali 8 years ago

deep n intense...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now