'પતંગિયું' 

ફરી યાદ  મારા પતંગિયાં  ની ઘેરી વળી, 
કૃષ્ણ જન્મોત્સવમાં એ યાદ ખરેખર ઘેરી બની,

એ નટખટ અદા એની  ફરી તાજી થઈ, 
જ્યારે તું રાધા બનતી એ વેળા ફરી તાજી થઈ...



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111028892
ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...બધાનો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Tiya 8 years ago

khub saras yad

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now