આવો

     Teacher સાથેની ક્ષણોમા
            long drive કરાવું.....
યાદ છે...  એક કોરુ પેપર teacher માગે
                               અને
પૂરા ક્લાસમાં 50 પાનાં ફાટવાનો અવાજ......
      પેન માગતા જ સૌથી પહેલા પેન આપવાની કરેલી હરિફાઈ....  
આ તો ચોક્કસ યાદ હશે કે ' કોપી ડિસ્ટ્રીબ્યુશન ' નું કામ મળે એટલે આપણો બદલાયેલો રોફ.....
એ teacher ને કેમ ભૂલાય જે ચોકનો ઉપયોગ લખવાથી વધારે વાતો કરતાં છોકરાઓ ઉપર નિશાનીબાજી કરવામાં કરતાં.....
અને
    જો જાહેરમાં teacher દેખાઇ જાય તો કેવા છૂપાઇ જતાં હતાં નહીં????
કોણ ભૂલી શકે એ teacher ને જે ' વાયવા ' ટેસ્ટમાં બહારથી આવેલા એક્સટર્નલને જાણે બારાતીના સ્વાગતની જેમ સારા માર્કસ આપવા મનાવતાં હતાં.... 
વર્ષો પછી પણ એમના માટે સ્નેહ અને સમ્માન ઓછું નથી નથી અને નથી જ થયું...  વધારે યાદ આવો છો તમે.....
મા- બાપ પછી તમે જ તો છો જે નિસ્વાર્થ , નિર્વિવાદ પોતાને છોડીને અમને આગળ જોવા માગો છો.....આજે પણ એ સ્કુલ '- કોલેજ પાસેથી પસાર થઈએ ત્યારે લાગે કે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે...જીવનની ઈમારતનો પાયો છે... 
મારા જીવનના બધા જ ગુરુને આકાશભરીને શુભકામનાઓ... ચરણસ્પર્શ... સમુદ્રભરીને આભાર....
Happy teacher's day to all the teachers here??

Gujarati Quotes by Kavita chondigala : 111029176
Neel Patel 8 years ago

Hahaha... khali aene mokli de to bhi bov chhe

Neel Patel 8 years ago

try to badhe j karu chhu.. Hahaha

Kavita chondigala 8 years ago

bhagwan khud aav she tamne bey ne malava neel hahahahah

Kavita chondigala 8 years ago

ha e to mali j jay neel gote aene na male aevu thodu bane hahaha

Neel Patel 8 years ago

Hahaha.. e to ek jagyaye madi j jai game tem.. bhagwan help kare j

Kavita chondigala 8 years ago

ha neel e to 6e pn aene clues kon aapshe bhagwan hahaha

Neel Patel 8 years ago

mehnat to full chhe.. pan aene koik clues to aapva joi ae ne.. hahaha

Kavita chondigala 8 years ago

le thodi to mehnat karvi pade neel hahhah

Neel Patel 8 years ago

gotvani thodi hoi? darvaja khula j chhe aavi jai nyi.. Hahaha

Kavita chondigala 8 years ago

bhagwane to mokli hashe pan tame nathi goti haji ...

Neel Patel 8 years ago

su khbr aa duniya ma bhagwane mokli hase ke bhuli gya hase? Hahaha

Kavita chondigala 8 years ago

ha neel ane aa third love ma kon 6e neel hahaha

Neel Patel 8 years ago

wah.. sachi vat ho.. mane mari ae teacher bov yaad aave chhe.. je mane exam ma badhu lakhavti.. ma pachhi second love to teacher j hoi chhe.. hahaha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now