આપણે બાળપણ પાછુ નથી લાવી શકતા,
                   પણ
બાળપણમાં હતી એવી નિદૉષતા તો લાવી જ શકીએ છીએ.

Gujarati Whatsapp-Status by Komal Chovatiya : 111029443
Ketan Desai 8 years ago

મારી મસ્તીઓ લાગે છે તને સાવ ગાંડપણ; તને ક્યાં ખબર કે ધબકે મારામાં હજીયે બાળપણ. કેતન દેસાઈ

Maylu 8 years ago

પહેલેથી જ હું મસ્તીખોરોમાં ગણાઉ છું ...આમ કોઈક માસુમ કહે તો અજીબ તો લાગે ને યાર...હા હા હા ....

Komal Chovatiya 8 years ago

આજે જ માસુમિયત બહાર આવી હોય એવુ લાગે છે. હા હા....

Maylu 8 years ago

હા હા...વાહ કોઈકે તો માસુમ કહ્યું...

Komal Chovatiya 8 years ago

હા હા....મારી અંદર નથી ,કદાચ તારી અંદર હશે @માસુમ maylu

Maylu 8 years ago

નિદૉષતા છે જ લાવવાની જરુર નથી...અંદરથી બહાર કાઢવાની જરુર છે... હા હા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now