The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ ફોટો નો મતલબ સમજાવશો મને........
વ્યક્તિ જેવું વાંચે છે એવું વ્યક્તિત્વ ધારણ કરે છે ...
આભાર તમારા સહુ નો........
મને તો તમારા સહુ ના વિચારો ગમ્યા.....
reading is not just a hobby its life for a reader.....શુ કેવુ મિત્રો તમારુ આ બાબતે
મારુ જીવન એક પુસ્તક છે જેને વાંચવા માત્ર મગજનો નહીં દિલનો ઉપયોગ કરશો તો સહેલાઇ થી સમજાઇ જઈશ.
i think પોતાની જાતને વાંચતા શીખો . આવું હશે .... પછી ખબર નઇ..... હાહાહા
please Prashantbhai tamara mate su kvamago so .....??
પુસ્તકો તમારા દિમાગની જગ્યા લઈ લે છે જેવું વાંચો એવું વિચારો છો...મારા મતે આવું કઈક કહેવાય છે ને કે તમે જે છેલ્લી બુક વાંચી હોય તે તમારા દિમાગ પર છવાયેલી રહે છે...
jevi book vachie tevu j tame vicharo cho te tamaro આઇનો che avu kahi sakay
tame kevi book read karo cho tena thaki tamaru vayktitv nakki thai che
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser