ધબકાર... 8 years ago

મારી કોઈ વાતથી ખોટું લાગ્યું હોય તો માફ કરશો...સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 years ago

વાહ...આ જ તો વાત છે તમારી , તમારા પ્રેમને હું કાંઈ મુળવી શકું એ શું હું હોઈ શકું...

Kinjal Dipesh Pandya 8 years ago

બ્રિજપતી મને જાણે એટલું જ બસ છે...બાકી પ્રેમતો મારા વશ છે...

ધબકાર... 8 years ago

હા..આ જ મનનો મેળાપ કરાવે છે તને મારાથી...એટલેજ તો આતમ થી જાણી શક્યો બ્રીજપતિ તને તારાથી...

Kinjal Dipesh Pandya 8 years ago

એ છે પરદેશ....હું છું દૂર એનાથી...મન મનાવ્યું છે..કયાં દૂર છુ એના આતમથી..

ધબકાર... 8 years ago

મળશું ક્યારેક હકીકતમાં પણ...શું તને વિશ્વાસ નથી હું છું તારા દરેક શ્વાસ, અહેસાસ પર...

Kinjal Dipesh Pandya 8 years ago

એટલે જ તો રોજ અરજ કરું છું.....પણ રોજ સ્વપ્નમાં જ મળું છું...

ધબકાર... 8 years ago

વાહ...મનની વાત મનમાં રહી જાય છે...પણ સાચેજ હવે બ્રીજપતિ ને તમારા વગર ક્યાં રહેવાય છે...

Kinjal Dipesh Pandya 8 years ago

આ બધું તો ઠીક છે પણ મળતા જ નથી ..એમને મળવાનું મન થાય છે..પણ એમને કહેવાય કયાં છે

ધબકાર... 8 years ago

वाह...આ મળવાનું, મળતા રહેવાનું એ જ મન થાય છે...આ બ્રીજપતિ ના જ આલિંગનમા સમાવાનું મન થાય છે...ખુબ સરસ...સદા ખુશ રહો..સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now