ગજબ છે...
નાના હતા ત્યાંરે મોટુ થવું હતુ.
અને હવે જ્યારે મોટા થયાં અને ,
માથા નાં વાળ સફેદ થયાં ત્યારે હવે ,
વાળ મા કલર નાખી નાના થવું છે...

Gujarati Quotes by Brijesh Shanischara : 111030958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now