આજે થયું લાવ થોડો જીવંત થઈ સુઈ જાઉં...,

પૂર્ણતા એ આપી મને જીવનમાં જીવંતતા...,

પતંગિયા એ આપી જીવનમાં લાગણીઓ...,

લાગે છે કે હવે જીવું થોડું મારા માટે આ મીઠી લાગણીઓ સાથે...!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111031090
ધબકાર... 8 years ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...@shefali.

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...@harita

ધબકાર... 8 years ago

હું એક્દમ mast....જોરદાર...ચકાચક

Neel Patel 8 years ago

thik chhu bhai.. tame kem chho?

Ketan 8 years ago

એકદમ મસ્ત..

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર...ભાઈ...કેમ છો?

Neel Patel 8 years ago

wah.. nice rohit bhai

ધબકાર... 8 years ago

કેમ છો ભાઈ?...ખુબ ખુબ આભાર...

Ketan 8 years ago

સરસ રોહિત ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now