પ્રેમ ના થયો જાણે કોઈ વિશ્વયુદ્ધ થઈ ગયું...
પ્રેમીઓને ખબર નહિ ને ગામ આખું જંગે ચડ્યું...

Gujarati Shayri by Ravina : 111031191
Bhavesh 8 years ago

gm all friends

Maylu 8 years ago

na ho @ dadiii me pravachan aapvana bandh kari didha ...but tame bhuchko marso to hu y marish ...hahahaha....

Bhavesh 8 years ago

pan varsad varse chhe ho kavito no to

Bhavesh 8 years ago

na bhai hu evo danvir karn nathi

Ravina 8 years ago

મેં લખવાનું cncl રાખ્યું... 2 3 કવિતા વાંચી ત્યાં જ સમજાઈ ગયું કે આપણી હાર નિશ્ચિત છે... પ્રવચન નો ઉત્સવ આવે એટલે હું ને સંત કુદી પડીશું? હાહા...

Shefali 8 years ago

ha bhaveshji...jigari lkhi aapvani che bdha ne

Maylu 8 years ago

@ dadii je jite e baki inaam to koi lai jaay to ame daan ma pan aapi daie ho...kem shefali di ..hahahaha.. bhavesh bhai nu nakki nai ho emne puchi lejo...

Bhavesh 8 years ago

vahhhh readyment kavita malse emne

Ravina 8 years ago

હાહા .. રેવા દે.. અડધી લખી દઈશ તો... જીગરી mb તો કાવ્યોત્સવ માં રંગાઈ ગઈ... મારે નથી લખવું ભાઈ...

Shefali 8 years ago

ha..pan inam fifty fifty

Ravina 8 years ago

ઓકે ચલો... 4 5 કવિતાઓ લખી દઈશ... સારી હું રાખીશ.. બાકી બધી તમને આપી દઈશ.. જો કોઈ જીત્યું તો ઇનામ મારુ...

Shefali 8 years ago

ha ha Mayu...saro idea...jigari Mara mate pan lkh je ho

Ravina 8 years ago

ના ભાઈ copy નહિ... શબ્દો પર મારો હક હોય હો...હાહા...

Maylu 8 years ago

na re @ dadiii tame lakho hu copy kari lais...kevu chale ne ...hahahaha...

Shefali 8 years ago

party to em nem pan aapu..pan vicharvani mehnat kaun kare?

Ravina 8 years ago

શબ્દ હું આપું સંત.. બસ તું લખ...

Ravina 8 years ago

કવિતા હું લખીશ ને ઢાંકની માં પાણી લઈ ને judge ડૂબી મરશે...

Bhavesh 8 years ago

jitse to apna માંથી koi mitro j

Maylu 8 years ago

are are mare lakhvu 6 kavyotsav ma but sabdo nath malta ...hahahaha....kya kiya jaaye lock kiya jaaye ya 6od diya jaaye ??? hahahaha

Ravina 8 years ago

શુ કામ કત્લેઆમ કરાવો છો?

Ravina 8 years ago

કેમ યાર? આતો તારો વિષય છે... તું માન માંગીશ? તારે એમ કેવાય કે હા હું લખીશ હું જીતીશ ને તને પાર્ટી આપીશ...

Shefali 8 years ago

tu lkh Ravina

Bhavesh 8 years ago

na nai ચાલે tame ravina lakho etle e pan lakhse

Shefali 8 years ago

na..jigari...mare nthi lkvu Kai

Bhavesh 8 years ago

tamarw બંન્ને lakhvanu chhe

Ravina 8 years ago

જીગરી તું પણ કંઈક લખી નાખ આ કાવ્યોત્સવ માં...

Ravina 8 years ago

હાહા.. સરસ .. સાચું જીગરી... પણ હવે થોડો me time....

Shefali 8 years ago

wah...nice Bhavesh ji

Bhavesh 8 years ago

chalo ravina hu maro opinion apu યુધ્ધ bhale thatu thava dyo pan jit to prem nij thase e fix chhe

Shefali 8 years ago

પાછી સેવા માં લાગી ગયી લાગે છે

Bhavesh 8 years ago

kem chup ravina abola lidha tame?

Shefali 8 years ago

ha @ jigari...taru shu kehvu che aa વિષય પર

Bhavesh 8 years ago

na na have pakdelo રાખvano ho shefaliji

Shefali 8 years ago

na.. bilkul nai...Mara surrounding ma to na j thaay aavu

Ravina 8 years ago

હાહા... ચલો મુકો... મેં વિષય કદાચ ખોટો પકડયો...

Shefali 8 years ago

pan evu khi શકાય કે ગામ ને પંચાત વધારે હોય...ઠીક હે ના

Bhavesh 8 years ago

etle jovani ichha khari em@shefaliji હાહાહા

Shefali 8 years ago

me to aavu yuddh nthi joyu mara family ma...

Bhavesh 8 years ago

shefaliji tamne kahe chhe ravina kem answer na apyo he

Ravina 8 years ago

ના જીગરી... પ્રેમી ઓ જોડે આવું વર્તન કેમ સવાલ એ હતો... દર વખતે મને જવાબ આપનારા પણ આ વખતે હસી ને જતા રહ્યા...

Shefali 8 years ago

pan aato prem mate nu j yuddh htu@ jigri

Bhavesh 8 years ago

badha kavoyatsav ni tyari ma hase

Bhavesh 8 years ago

na prem ma tamare padvanu hatu amare sathe મિત્રો e to e prem pachhina યુધ્ધ maj amaro bhag bhajavvano hato

Ravina 8 years ago

જસભાઇ, રોહિત ક્યાં ગયા?

Ravina 8 years ago

ના જાણવા મળ્યું કે યુદ્ધ માં રસ કેટલા ને પ્રેમ માં કેટલા ને? અહીંયા પણ કદાચ મારા જેવા પ્રેમી ને ખબર નથી ને આખા ગામે યુદ્ધ ની તૈયારી ઓ કરી દીધી...હાહા....

Bhavesh 8 years ago

etle tamw mapta hata badha sathi motro ne k યુધ્ધ ma koni chach dube ne prem ma koni?

Ravina 8 years ago

આભાર બધા નો... તમારા બધા ની કમેન્ટ માં યુદ્ધ ને મહત્વ વધારે મળ્યું પ્રેમ ને નહિ...

Maylu 8 years ago

kayu gaam ??? aa mb to nai ne @ dadii...hahaha

Heer Ahir 8 years ago

hahaha bhavesh bhai mane hirji nay kaho @aekdam maja ma shefudi

Bhavesh 8 years ago

jsk hirji (vavajodu)

Jasmin Humbal 8 years ago

duniya e 2 world wor ma ghanu sahan karyu have 3 ju nathi karvu @ ha ha ha

Heer Ahir 8 years ago

hahaha hi jsk all

Shefali 8 years ago

સાચી વાત છે હો

Bhavesh 8 years ago

tamarij nahi badhani notification na aj hal chhe@ હાહાહા hirji ne piyushaji banne ni entrt avij hoy

Shefali 8 years ago

Mari notification ma Hir j Hir dekhay che?

Bhavesh 8 years ago

have kaik mehfil jame to maja ave ho

Shefali 8 years ago

fever ocho thayo...pan hve saru che @bhavesh ji

Bhavesh 8 years ago

to have shefaloji ne fever gayab

ધબકાર... 8 years ago

હું હવે નવરો જ છું...હા હા હા...મારે વીક ઓફ હોય આજે સુઈ ગ્યો હતો...

Bhavesh 8 years ago

hmm rohitsir ave chhe ratama badhane darshan apta apta wait bhakto

Shefali 8 years ago

ha bhavesh ji sir busy hta...aato new student e question karyo etle samjava aavya...sachu ne @Rohit sir

Bhavesh 8 years ago

shefaliji rohisir haju busy છે?

Shefali 8 years ago

hve thodu saru che@Bhavesh ji

Bhavesh 8 years ago

have kem chhe shefaliji?

Ravina 8 years ago

આભાર શીતલજી...

ધબકાર... 8 years ago

bye....Frdzzz...કામમાં છું...

Ravina 8 years ago

સોરી તમને કઈ નહિ મળે...

Shefali 8 years ago

ok...Chalo hu pan rja lvu...gadlu odhi ne ungi jaav...

Shefali 8 years ago

આ તો બધી kehvani વાતો છે...બાકી અમારી તો કોઈ સહાય નથી કરી...@રોહિત સર

ધબકાર... 8 years ago

@shefali,@Ravina...મારા અણમોલ રતન...એક

ધબકાર... 8 years ago

@Ravina...હું ચા નથી પીતો સો પ્લીઝ कॉफी મળશે...માથું દુખવા લાગ્યું યાર

Shefali 8 years ago

ha jigari...aapdi to koi value j nai

ધબકાર... 8 years ago

@Ravina...તમે અને દુખીયારી...આવું ના બને...હું સાથે હોવ જેના એ દુખી યારી કેમ બને...!!!

Ravina 8 years ago

હજુ બની નથી ચા...

Ravina 8 years ago

સર તમારો સ્વભાવ ના સમજાયો... એક વિદ્યાર્થી ને આટલી બધી સહાય ને અમે દુખિયારીઓ ને આવા શબ્દો?

ધબકાર... 8 years ago

@shefali...આ તમારી સખી એકલા ચા પી ગયા તમને પણ ના બોલાવ્યા???

ધબકાર... 8 years ago

સારુ થયું હિના નથી...નહીં તો મારું શું થાત...હા હા હા

Shefali 8 years ago

ha...jaav...Bhavesh ji

Ravina 8 years ago

જવું હોય એ જતા રહે... આમ 4 વાર કૉમેન્ટ ના કરે ચલો હું જવ હું જવ... કોઈ નહિ રોકે અહીંયા...

ધબકાર... 8 years ago

@Ravina...ભારે...કેટલું વજન હોય...હા હા હા

Shefali 8 years ago

ha...jigari ...aapde to easy words ma j shyari lkvani ho...

ધબકાર... 8 years ago

@bhaveshbhai...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 years ago

અહીંયા જ છું ને અહીંયા જ રહીશ... જેને મારા તકલીફ હોય એ ચવા માંડે...હાહા... તમારી જેમ ભારે શબ્દો નહિ વાપરું...

Bhavesh 8 years ago

chalo rohitbhai thodu sahan karjo

Shefali 8 years ago

Jai jinendra@ Bhavesh ji...@ Rohit sir...Ravina Cha bnava gyi che

Shefali 8 years ago

ભારે શબ્દો વાપરવા તો સર ને બહુ ગમે...

Bhavesh 8 years ago

saru chalo to have ame pan kame vadgi jai jinendra shefaliji

ધબકાર... 8 years ago

@Ravina...ક્યાં છો તમે?

Bhavesh 8 years ago

shefali sav sachu ho tom and jerry હાહાહા

Shefali 8 years ago

na na...AA Rohit sir thi hu na મૂંઝાવું

Bhavesh 8 years ago

are yar rohitbhai tame sa mate ava bhare bhadkham sabdo vapro

Shefali 8 years ago

Jai jinendra @Rohit sir

Bhavesh 8 years ago

have shefaliji munjase

ધબકાર... 8 years ago

@Ravina...@shefali...@bhaveshbhai...કોઈ ભૂલ થઈ હોય...ક્યાય મારા શબ્દોથી દુખી કર્યાં હોય...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 years ago

Tom n Jerry Kaho Bhavesh ji

Bhavesh 8 years ago

jo ravina sache રિસાઈ ne gaya

Shefali 8 years ago

આતો સર ની લીલા છે બધી...silent shbdo...Prabhu aavu bdhu kyathi shikhva mle

Bhavesh 8 years ago

tamare ne mare am pan કૂતરા bilada jevuj chhe ravina

ધબકાર... 8 years ago

@Ravina...ખોટું લાગ્યું...થોડી ચા વધુ પીજો મારા ભાગની...હા હા હા

Shefali 8 years ago

આવા શબ્દો સર...નૌટંકી...ના ચાલે...ના ચાલે

Bhavesh 8 years ago

jemke bhaveshbhai tame maru લોહી pivo chho

Bhavesh 8 years ago

na na tema amuk sabdo silent chhe rohitbhaie kidhu ema

ધબકાર... 8 years ago

@Ravina, @shefali, @bhaveshbhai...તમારા વગર હું અધૂરો છું...કદાચ એટલેજ મને આટલો સાચવો છો...હા હા હા

Ravina 8 years ago

મારે ભાવેશ જોડે પણ અબોલા... હાહા જીગરી... આવું બધું... નૌટકી એટલે? કઈ ભાષા નો શબ્દ છે?

Shefali 8 years ago

ઓક્સિજન....પ્રાણવાયુ...લો બોલો...કાઇ પણ lkvannu સર

ધબકાર... 8 years ago

@bhaveshbhai...તમે મારું લોહી છો...હા હા હા

ધબકાર... 8 years ago

@Ravina...મારી બીટ છે...હા હા હા

Bhavesh 8 years ago

olu bhut pret utarvanu kyay gothvay to apni ema mastri ho

Shefali 8 years ago

ભાવેશ જી...તમે કેમ બોલ શો...રોહિત સર ને બોલતા નથી આવડતું?

ધબકાર... 8 years ago

@shefali...તમે તો છો મારા ઓક્સિજન...

ધબકાર... 8 years ago

@Ravina...નૌટંકી બંધ કર...સાસુ વિચારશે..આને વળગાળ તો નથી વળગ્યો ને...હા હા હા

Shefali 8 years ago

અત્યાર થી ચા...?

Ravina 8 years ago

બસ ને ગામ નો સબંધ તો રાખવો તો... huh... ચાલ જીગરી તું ગોદડું ઓઢી ને સુઈ જા... હું સાસુ માં ની ચા બનાવું... અબ તેરા યહાઁ કોઈ નહિ........

Shefali 8 years ago

અરે રે...શું અમે એવા હેરાન કરીએ એવા તત્વો લાગીએ છે?

ધબકાર... 8 years ago

@shefali...તમે મારા સ્નેહીઓ છો...એટલે થોડી મસ્તી...બાકી તો...તમે અદ્ભુત વ્યક્તિ છો...

Bhavesh 8 years ago

na na tame kaho su kevanu hamna kai dav

ધબકાર... 8 years ago

@bhaveshbhai...ને ખબર છે કે...તમે લોકો એક થઈ મને પરેશાન કરો છો...

Shefali 8 years ago

પણ તમને આવા શબ્દો શોભે નયી હો રોહિત સર....રામ રામ રામ

Bhavesh 8 years ago

has bachi gaya rohitbhai apnne hath nai adade

Ravina 8 years ago

ભાવેશ તમે કઈ બોલશો કે હું જવાબ આપું આમને?

ધબકાર... 8 years ago

@Ravina...આ અબોલા ના કરશો...પેલા i

ધબકાર... 8 years ago

@shefali...તને જ બીજું કોણ હોય...પેલી તારી મિત્ર...@Ravina...તૂટેલી બંધુક તું હવાઇ ગયેલી ટીકડી...હા હા હા

Shefali 8 years ago

મોટા માણસ થયી ગયા એટલે અમે તો એવા જ લાગી એ ને@ સર

Ravina 8 years ago

મને કંઈ કહેશો ને તો મારા પિયરીયા રાજકોટ થી આવશે...યાદ રાખજો....

Bhavesh 8 years ago

ha e chhe ho kale rohitbhai rohitbhai karto hato galu besi gayu

Ravina 8 years ago

તને જીગરી તને... સર જોડે અબોલા... ભલે વિષાદ કરે શોક કરે દુઃખ કરે....

Shefali 8 years ago

આ હવાઈ ગયેલી ટીકડી કોને કીધું@રોહિત સર

ધબકાર... 8 years ago

@Ravina...તું તો ગઈ હો...પછી તારી ટીકડી પણ નહીં છોડાવે...હા હા હા

Shefali 8 years ago

ha e j ne r jigari...mne pan aaje svare j khbar pdi...sir કહીએ ને તો જ જવાબ મળે

Shefali 8 years ago

ના સર અહિય M B ma j શાયરી શીખવાડો

ધબકાર... 8 years ago

@Ravina...આને સમજાવ ને...તારી હવાઇ ગયેલી ટીકડી ને...હા હા

Bhavesh 8 years ago

sir ahinsha parmo dharam me vachyu chhe kyak

Ravina 8 years ago

સર એટલે 2 દિવસ થી ભાવ નથી આપતા... ખબર પડી ભાવેશ? ને આ બિચારો મારા જેવો ભોળો... રોહિતભાઈ રોહિતભાઈ કરે... સર કે તો જવાબ આપે...

ધબકાર... 8 years ago

@shefali...તમે ખાલી મળો...બાકી હું કરીશ...ઓકે

Shefali 8 years ago

અરર...સર...આમ ગુસ્સો ના કરો...તબિયત બગડે

Shefali 8 years ago

sir...tmara jevi shayari shikhvi hoy to su karvanu?

ધબકાર... 8 years ago

માર પડશે હો...પછી કહેતા નહીં સ્ત્રી ઉપર હાથ ઉપાડે છે...હા હા હા

Bhavesh 8 years ago

na na manse sir nu koi na mane evu banej nahi

Shefali 8 years ago

sir...saav aavu kehvanu?

ધબકાર... 8 years ago

આ જો પાછી બીજી...નોટ ...આવી...હા હા હા

ધબકાર... 8 years ago

મારું ક્યાં કોઈ માને છે...

Ravina 8 years ago

રોહિત સર... સેવા તમારી પાસે થી તો શીખી છું...

Bhavesh 8 years ago

etle shayri na dose leva avya patient to sir kahe ho

Bhavesh 8 years ago

na na e dr tamne mane rohitbhai

Shefali 8 years ago

bhavesh ji pan busy j lage che

ધબકાર... 8 years ago

@shefali...fever જ આવે...મને sir કહો તો...હા હા હા

Bhavesh 8 years ago

are emni vat અલગ chhe

ધબકાર... 8 years ago

@bhaveshbhai...આ ....@shefali...ને સમજાવો...sir ના બોલે

Shefali 8 years ago

mne fever che...@rohit sir

ધબકાર... 8 years ago

@bhaveshbhai...જોયું ને આ @Ravina...કેટલી સેવાભાવી છે....

Shefali 8 years ago

ohh.. sir aavi gaya?

ધબકાર... 8 years ago

@shefali....શું થયું મહોદયા...

ધબકાર... 8 years ago

@Ravina....આ બધાને યુદ્ધ ના રવાડે ચડાવી સેવા મા...મને લાગ્યું આ આટલી ડાહી ડમરી કેમ થઈ ગઈ...હા હા હા

Ravina 8 years ago

આભાર નીરવ... ના રોહિત... ક્યારેય નહીં ભાવેશ...

Shefali 8 years ago

ha...etle j aavi

Ravina 8 years ago

ઓહ... આરામ કરજે... mb માં વાતો કરતી રેજે .. એટલે સારું થઈ જશે...

Shefali 8 years ago

fevar...kaal no che

Bhavesh 8 years ago

le vali shefaliji ne su thayu?

Bhavesh 8 years ago

lage chhe to evuj badhane sasu avya chhe

Ravina 8 years ago

લે શુ થયું તને?

Shefali 8 years ago

hu to bimar chu

Ravina 8 years ago

કેમ બધા ના સાસુ આયા છે કે શું?

Shefali 8 years ago

aaje bdha bhu busy lage che ne kai?

Ravina 8 years ago

તમેં તો બધા યુદ્ધ કરાવી ને રેસો એમ લાગે છે...

Bhavesh 8 years ago

ha bapa jigarij samje amne to je dekhay e kaheva vala

Shefali 8 years ago

ha ha karo Seva...

Ravina 8 years ago

મારી જીગરી સિવાય મને કોઈ ના સમજે..હાહા...

Shefali 8 years ago

સાસુ ની સેવા માં લાગી છે...બરાબર

Bhavesh 8 years ago

ne દંડધારી યુધ્ધ ni tyari માટે નીકળ્યા કે શું?

Shefali 8 years ago

ohh!!! evu thayu?

Bhavesh 8 years ago

a યુધ્ધ na sankhnad kyare vagvana?

ધબકાર... 8 years ago

વાહ...શું આ ત્રીજા વિશ્વયુદ્ધ ના આગાજ છે...!!!હા હા હા

Nirav Patel SHYAM 8 years ago

ખરું ખરું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now