આખા વિશ્વ ની ચોકી કરતો આપણો ઈશ્વર.. આજે માણસોનાં તાળે વસાઈ ગયો.. ચોરી નાં ભય થી આજે મારો માધવ કેદખાને જાણેં પુરાઈ ગયો છે.. મીસ મીરાં

Gujarati Quotes by Kanha : 111031955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now