#kavyotsav (Emotions)
મહદઅંશે મૂકાયેલ કાગળે
પૂછયુ
મને કંડારીશ તારા શબ્દો મારામા કે
અેમજ મન ની પોટલીમા મૂકી રાખીશ ?
શુ બધા શબ્દોને સ્યાહી નો મૂકામ અપવો જરુરી છે
મે હસીને પૂછયુ?
-સોનલ

English Shayri by Sonal Hiren Erda : 111032486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now