પળ પળ વિતે છે, આ પે્મ ....
અવિરત વિતે છે, આ પે્મ.....
બુદ માંથી ઉત્પન્ન થઇ....
નદી બની વહે છે, આ પે્મ....
બસ, ખબર નહીં કેમ....
સમદર માં ભળી આ કયાં લુપ્ત થઈ જાય છે...
આ પે્મ.....

Gujarati Shayri by Hetaljoshi : 111032677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now