ખુલ્લા પુસ્તક જેવો બની ગયો, મારા પોતાનાઓ માટે, જીવન જીવતા શીખી રહ્યો છું, મારા પોતાનાઓ માટે, આજીવન ખુશ રહેવું છે, મારે મારા પોતાનાઓ માટે, આમજ મારે પૂર્ણતા પામવી છે, મારા પોતાનાઓ માટે,

Gujarati Story by Dipak Chavda : 111033650
ધબકાર... 8 years ago

@દિપકભાઇ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 years ago

જેની રચના હોય એનું નામ નીચે લખવાનું રાખો તો સારું @દિપકભાઈ

Shefali 8 years ago

આ રોહિત ની રચના છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now