The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નથી જોઈતો મારે તારી કોઈ વસિયત માં હિસ્સો... બસ આમ જ બનાવ મને તારા એકાંત નો કિસ્સો... એ જ બહુ ખાસ છે... એ જ મારા જીવનની જીવંતતા નો રાઝ છે...!!!
આભાર યોગી જી
bikul sahihe
આભાર...કવ્યા @કાજલ બા
sachi vaat di bov j mast
આભાર @Ssndeep
વાહહહહહ
thnx @ જીગર જી
વાહ કેતન જી @ હૃદય માં ધબકે એક તારું જ નામ છે... તરછોડ્યો નથી તને એ વાત તુ માનશે એવી જ એક આશ છે...મારા શ્વાસ ચાલે છે એક જ વિશ્વાસ પર કે કયામત ના દિવસે થશે જ મિલન...બસ આ એક જ મારા મન માં રમતી વાત છે...
lage 6 tame tamari feelings raju kari didhi ama. khub saras ... keep it up dear
આમ તો મારા એકાંતનો હિસ્સો બહુ ખાસ છે; લેતો રહું સતત તારા નામ ના એમાં શ્વાસ છે, ભલે ને તું મને તરછોડી ને ચાલી ગઈ; ધબકે હ્રદય તારું અવિરત મારું જ નામ એનો વિશ્વાસ છે. કેતન દેસાઈ
gm
gm yogi ji
kem6
આભાર મયું...શુભ પ્રભાત
waah wahh wahh...shefali di ...kya baat ...
thnx Neel
wah.. wah
આભાર અમિતા જી...
vah...@alkesh
thnx @Tanvi
saras
ત્યારથી જીવનમાં છે મારા નિરાંત...
જ્યારથી મળ્યું છે મને આ એકાંત.
very nice
thnx Rupal...
nice shefali ji.....
કોઈ ખીલ્લી લેવો...બહુ હવા ભરાઈ ગઈ રોહિત ને
તો બરાબર
@jagrut...ha taro pan ભાગ હો...
thnx Harita...
@shefali...હું તો ફૂલી ને ફુગ્ગો થઈ ગ્યો...હા હા હા...
એ મારો ભાગ??
wahh...di..
આભાર જીગરી...
વાહ રોહિત@ મારા સ્નેહ ની વસિયત માં એક તારું જ નામ છે...પછી બીજી વસિયત ની શું કામ છે...
thnx Tiya
આભાર પિયુ...
thank u@ Bhavesh ji
વાહ જીગરી.. બહુ સરસ..
thank u Yogi...
આભાર કમલેશ જી...
વાહ...વાહ...@shefali...મને તો આપજો તમારી વસિયતમાં હિસ્સો...પછી ભલેને બની જાય એ સ્નેહ માટે કિસ્સો...
wah શેફાલી દીદી સરસ....
vah saras shefaliji
khub saras shrfali ji ..
अती सूनंऱ shefaliji nice_very_good
ખુબ સરસ શેફાલીજી ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser