#મારો સાંઈ...

આજે મારા સાંઈ ની ૧૮૩મી જન્મજયંતી છે. સાંઈ નું આયુષ્ય ૮૩ વર્ષનું હતું. પણ મને આજેય મારા સાંઈ મારી આસપાસ જ હોય એમ લાગે છે. સાંઈ એટલે મારો જીવન મંત્ર... શ્રદ્ધા અને સબુરી. ક્યારેય જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ શ્રદ્ધા અને સબુરી ખોઈ ન બેસવી. મનમાં અડગ શ્રદ્ધા અને સબુરી રાખી. સાંઈ નામ લેતા જવું. મારો સાંઈ આપનો સાદ સાંભળી આપની વ્હોરે દોડી આવશે. માત્ર તમારે એટલું જ કરવાનું છે કે, નિશદિન ન કરી શકો તો કાંઈ નય પણ આજ દિને તમે કોઈ નિઃસહાય ને સહાય અને ભૂખ્યા ને અન્ન ની મદદ જરૂર કરજો. મારો સાંઈ સદાય તમને મદદ કરવા દોડી આવશે. માત્ર મારો સાંઈ એક જ એવો છે કે, જેની ભક્તિ હિન્દૂ મુસ્લિમ બંને ધર્મના લોકો કરે છે. આમ મારો સાંઈ એ કહી જાય છે કે, સર્વધર્મ સમભાવ અને એકતા નું સૂચન કરે છે. મારા માટે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાંઈ...
#સાંઈ સુમિરન...

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111034732
Maylu 6 years ago

jay sainath ...jay hoo ...

Simran Jatin Patel 6 years ago

ઓહઃ સરસ... તો સવારે અહીં પોસ્ટ મુકજો.... ok હું રીડ કરીશ.....

Simran Jatin Patel 6 years ago

શુ કરો હમણાં કાંઈ નવું લખ્યું....તમે

Simran Jatin Patel 6 years ago

હેલો પ્રિન્સ... ૐસાંઈરામ....

હરિ... 6 years ago

જય સાઇનાથ...

ધબકાર... 6 years ago

જય સાઈરામ...

Simran Jatin Patel 6 years ago

ખૂબ આભાર આપ સૌનો... ૐસાંઈરામ....

Nirav Patel SHYAM 6 years ago

સરસ... સાંઈ ભક્ત સીમરન

Tiya 6 years ago

ૐ સાઈ રામ...

Simran Jatin Patel 6 years ago

હા..... સબકા માલિક એક.....

p 6 years ago

ha sachu ho seem..sab ka malik ek...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now