The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ તારી લાગણીઓ નું પણ કેવું નહીં, પોતાના સમજી જશે ત્યાં વાત ના થાય, પારકા જાણે વરસી જશે એવું જણાય, છતાં મારાથી તને સ્નેહ જ અપાય...!!! #sweetbeatfrdzzzzz
વાહ ભાઇ ...
પીડા
ane tara thi mara dazela dil ne namak chhntay chhe ?? ,parka potana thai jay ne potana hath tali dene luti jay
jay shree krishna ... jay jinendra
ખૂબ સરસ...જય જીનેન્દ્ર
સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
આ તારી લાગણી પણ કેવી છે મારી સ્નેહી, મારા પ્રેમના અંકુર, તું મને કહેતી નથી બધી વાતો હમેશાં એવું માને કે હું સમજી જઈશ, પણ મને ગમશે તું કહીશ એ, મારે સાંભળવું હોય છે તારા મોઢે....અને જ્યાં પારકા હોય ત્યાં તું બધુંજ કહે છે, હમેશાં દોડી જાય છે, વરસી જાય છે...ત્યાં મારો અહમ ઘવાય છે, ગુસ્સો આવે છે...છતાં પણ મારાથી તને સ્નેહ જ અપાય છે, હમેશાં તારા માટે લાગણીજ અપાય છે...
gn...sd..@ભાવેશ જી
ટિયા...મને બહુ ગમ્યું તે મને નાની કીધી...hehehe
saru chalo hu have raja lav gn sd jsk બધાને
mane bijo kai tappo na pade bus patingyu na dekhanu shefaliji ej
bas have amne nana ne heran na karo ho ...@ rohitbhai @ bhaveshji @ piyu di @ samjavi dayo ...
ભાવેશ જી...તમે સમજવી દો હવે
ajni bannw post ma e પતંગીયુ ગોત્યુ પણ મલ્યુ જ નહી
@piyusha...કહી દો હવે...આમ મારા સ્નેહીઓ ના દુખ મારાથી ના જોવાય...હા હા હા
ha ho di
@piyu...bijo kayo arth thaay??
@bhaveshbhai...ઉડી ગ્યું...હા હા હા
mane to રોહિતbhai thoda લાગણીશીલ ne thoda પતંગિયા bane toj maja ave
ha Tiya ...Jo ne aapdne bdha heran kare che
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...
pan aje mane પતંગિયું ના દેખાયું
rohitbhai @piyusha di sav amari jeva bhola manso sathe avu karvanu .... amne kai khabar na pade atle heran karvana ....
khub saras rohitbhai
na na ben public ma hu pan avu
હા હા હા...@piyusha...મારે સાચવવું પડશે...તમે તો એકેએક વાત સમજી જાઓ છો...બચી ગયો હું...પહેલાની જુની कमेंट નથી જોઈ તમે સો...
ha to m rakho public ma to hu ek j avu hahaha
@piyusha....બસ આટલું રહેવા દો...હા હા હા
ha pn bijo anarth pn thai ho hahaha
વાહ...વાહ...@piyusha....એક્દમ perfect....સરસ
hahah me to khali rachna j joyeli @ tq piyu di have khabar padi gai ho...
વાહ...પિયુ...હવે ખબર પડી...આભાર
are a rohitbhai no matlab k jya potana hoi tya dukh ne samji jase ne dukhi thase atle vat na karai ne parka ne potani lagni thi su fer pade to amne kvathi kai matlab nathi tem chhata pn hu to tane prem apto j rahis right rohitbhai
piyu તમે પણ ગોળ ગોળ વાતો કરવા લાગ્યા...દોસ્ત દોસ્ત ના રહા
hahaha kai anarth nathi karyo rohitbhai
.... અર્થ કર્યો હોત તો લાગણી તો વરસવા જેવી હતી , તમે અનર્થ કર્યો એટલે લાગણી વસમી પડી ....
@રોહિત...હવે તમે જ સમજવો...પિયુ offline lage che
@piyusha...સમજાવો..ને...please
આ રોહિત નથી સમજાવતા @પિયુ તમે જ સમજાવો
su didi amne nai khabar kai ...
@shefali...આ તો અર્થ નો અનર્થ કરે એવું લાગે છે...હા હા હા
મારા સિવાય બધા ને ખબર પડી...?
ખુબ ખુબ આભાર...@tiya
@piyusha...શું જાણો છો જરા મને સમજાવો
ખુબ ખુબ આભાર...@ssndeep
wah rohitbhai ... @ hahah piyu di ....
hahaha ye public hai ye sb janti hai ho rohitbhai ...
હા , લાગણી નુ તો એવુ ક્યારેક વરસી પડે અને ન સમજાય તો નાદાન વસમી પણ પડે ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser