મળ્યાં અધવચ્ચે તમે જીવન રાહ પર,
ન સાથે ચાલી શકું ન આગળ,
તમે ચાલો આગળ તમને જોતા જોતા જ સફર પુરી થઇ જશે..

Gujarati Shayri by Irfan Juneja : 111035333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now